સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for જાન્યુઆરી 2010

હસીએ………

26/03/07

પ્રશ્ન : ભાઈ ! તમને ઠંડી લાગે ત્યારે તમે શું કરો છો ? કંજૂસ : હું મીણબત્તી પાસે બેસી જાઉં. પ્રશ્ન : તોય ઠંડી લાગે તો શું કરો ? કંજૂસ : હું મીણબત્તી સળગાવું બીજું શું ? સ્ત્રી : ‘ડૉકટર, મારા પતિ ઊંઘમાં બડબડાટ કરે છે એનું કંઈક કરો !’ ડૉકટર : ‘હું દવા આપું […]

ગઝલ-ગુલામ અબ્બાસ ‘નાશાદ’

26/03/07

હક હતો, માંગતા શરમ આવી, હાથ ફેલાવતાં શરમ આવી. ઘરથી મસ્જિદ છે બે કદમ છેટે, એટલું ચાલતાં શરમ આવી. મારી પાસે હજાર અનુભવ, પણ દાખલો આપતાં શરમ આવી. ડોળ કરવો પડ્યો, અજાણ્યા છે, નામ ઉચ્ચારતાં શરમ આવી. આયના રૂબરૂ નજર કરતાં, સામસામે થતાં શરમ આવી. પારકાનો તમાશો જોયો, પણ- ખુદનું ઘર બાળતાં શરમ આવી. આંખ […]

26/03/07

દિવાળીના દીવા લાગ્યા અંધારાં પીવા, માણસને જોઈ માણસ શાને લાગે બીવા? – ફિલિપ કલાર્ક