સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for ઓક્ટોબર 2008

HAPPY DIWALI & Happy New Year

26/03/07

Wish You a Very Happy Diwali & Happy New Year   Warm Regards Jagruti Valani Advertisements

ભણકારા

26/03/07

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે, વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે; ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ, તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી. માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી; ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ […]

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો?

26/03/07

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ? તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ? તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ? તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો? તમે કોઇ દિવસ… તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં […]