સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for ડિસેમ્બર 2006

દહેજ………….

26/03/07

સમાજને કોરી ખાતી ઊધઇ છે દહેજ પુરુષપ્રધાન વર્ગનું પ્રતિક છે દહેજ નારી તું નારાયણીનું અપમાન કરવાતુ સંસ્કારિતાને દેખાડવાનો અરીસો છે આ દહેજ   સમાજની પ્રગતિ અટકાવતું કલંક આ પુરુષને દુષ્ટતા તરફ દોરી જાય છે આ દહેજ સાસરિયામાં દહેજને નામે સળગાવાતી છોકરી સુંદર છોકરીની જિંદગીને કુરૂપ બનાવે છે આ દહેજ છોકરીનું પિયર જાણે વસ્તુની ફેકટરી વસ્તુ […]