સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for જાન્યુઆરી 2007

એક પ્રશ્નગીત

26/03/07

 દરિયામાં હોય એને મોતી કહેવાય છે,તો આંખોમાં હોય તેને શું? અમે પૂછયું:લે બોલ,હવે તું……….. પંખીવછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ? જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ? બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું? અમે પૂછયું:લે બોલ,હવે તું……….. ઊંચી ઘોડીને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા […]

પક્ષી ગાતું નથી

26/03/07

 પક્ષી ગાતું નથી પોતાની સીમાઓની કક્ષાનો ઉદઘોષ કરે છે. સિંહ ત્રાડ પાડતો નથી પોતાની હકૂમત કયાં કયાં છે તેનો આદેશ કરે છે. હાથી વૃક્ષો સાથે અંગ ઘસતો નથી પોતાના પ્રદેશની સીમા નક્કી કરે છે. હું કવિતા કરતો નથી મારા–તારા મનને પામું છું. – પુ.શિ.રેગે