સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for જુલાઇ 2008

હસગુલ્લા…..સંકલિત

26/03/07

* નોકર : ‘સાહેબ ! હું આ ઘરની નોકરી છોડીને જાઉં છું.’ શેઠે એનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તમને મારા પર વિશ્વાસ તો છે નહિ, પછી અહીં રહેવાનો શો અર્થ છે ?’ ‘કેમ એમ બોલે છે ? મારા ઘરની બધી જ ચાવીઓ – તિજોરી સુદ્ધાંની તો ટેબલ પર પડી રહે છે.’ ‘પણ એમાંની […]

હોય છે….

26/03/07

લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે આગ જે ચાંપીને બેઠા હોય છે છાંય ક્યાં મળશે ? અહીં સ્નેહીજનો વૃક્ષ સૌ કાપીને બેઠા હોય છે સત્ય બાબત કોણ સાંભળશે તને ! સત્ય જે સ્થાપીને બેઠા હોય છે આપવા બીજું ન’તું કોઈ કને દુ:ખ પણ આપીને બેઠા હોય છે તું જ નિર્ણય લે, જવું છે કઈ તરફ […]