સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for the ‘હાસ્ય…’ Category

હસીએ………

26/03/07

પ્રશ્ન : ભાઈ ! તમને ઠંડી લાગે ત્યારે તમે શું કરો છો ? કંજૂસ : હું મીણબત્તી પાસે બેસી જાઉં. પ્રશ્ન : તોય ઠંડી લાગે તો શું કરો ? કંજૂસ : હું મીણબત્તી સળગાવું બીજું શું ? સ્ત્રી : ‘ડૉકટર, મારા પતિ ઊંઘમાં બડબડાટ કરે છે એનું કંઈક કરો !’ ડૉકટર : ‘હું દવા આપું […]

હાસ્ય…….

26/03/07

–> એક હૉટલમાં એક ઉદાસ માણસ આવ્યો અને એક ટેબલ પાસે જઈને બેસી ગયો. જ્યારે વેઈટર ઑડર લેવા તેની પાસે ગયો ત્યારે તેણે કહ્યું : બે બળેલી રોટલી, એક દિવસનું વાસી શાક અને એક પ્યાલો ટાઢી ચા લઈ આવ.’ આશ્ચર્યચક્તિ વેઈટરે પૂછ્યું : ‘સાહેબ, ખરેખર?’ ‘હા. લઈ આવ, તને કીધું ને.’ ઘરાકે ગુસ્સે થતાં કહ્યું. […]

હસગુલ્લા…..સંકલિત

26/03/07

* નોકર : ‘સાહેબ ! હું આ ઘરની નોકરી છોડીને જાઉં છું.’ શેઠે એનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તમને મારા પર વિશ્વાસ તો છે નહિ, પછી અહીં રહેવાનો શો અર્થ છે ?’ ‘કેમ એમ બોલે છે ? મારા ઘરની બધી જ ચાવીઓ – તિજોરી સુદ્ધાંની તો ટેબલ પર પડી રહે છે.’ ‘પણ એમાંની […]

હાસ્ય….સંકલિત

26/03/07

* કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું. એક દિવસ હાથી પોતું મારતો જાય ને રડતો જાય. સાસુએ પૂછ્યું : ‘અલ્યા એય રડે છે કાં ?’ હાથી તો ડૂસકે ચડી ગયો : ‘આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યા જ રાખે છે !!’ * હાથી મરી […]