સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

ચૂકી છું

આંખનું દર્પણ બની એની સાથે રહી ચૂકી છું.
જીવન અર્પણ કરી એની સાથે રહી ચૂકી છું.

કાંટાળા પંથક પર ચાલી એનાથી દૂર થઈ ચૂકી છું.
જીવનના અંત સુધી ચાલી એનાથી દૂર થઈ ચૂકી છું.
– જાગૃતિ વાલાણી

4 Responses to “ચૂકી છું”

  1. જીવનના અંત સુધી ચાલી એનાથી દૂર થઈ ચૂકી છું.
    ખુબસુરત ઉદાસી સ્પર્શી ગઈ

  2. તમારી વાત દિલને સ્પર્શી ગઈ.
    બીજા ત્રણ શેર ઉમેરી ગઝલ પૂરી કરશો.

    • તમારી લખેલી રચનાઓ ઘણી જ લાગણીપ્રધાન અને હ્રદય-સ્પર્શી

      જણાય છે. આશા છે કે અમને વધારે ને વધારે તમારી સ્વલિખિત રચનાઓનો આસ્વાદ મળે. જય

  3. જણાય છે. આશા છે કે અમને વધારે ને વધારે તમારી સ્વલિખિત રચનાઓનો આસ્વાદ મળે. જય


Leave a comment