સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

રામનાં બોર

મ્યુઝિયમમાં
શબરીએ રામની માટે
ચાખેલાં થોડાં
બોર હતાં.
નીચે તકતીમાં
લખેલું:
‘શબરીએ ચાખેલાં બોર’.
બોર ઉપર
મેં વાંચ્યું:
‘મેઇડ ઇન ચાઇના’!

– સુરેશ ઝવેરી

Advertisements

One Response to “રામનાં બોર”

  1. બહુ જ સુંદર અને વેધક કટાક્ષ. સુરેશ ઝવેરી ની આ રચના તમને જે પુસ્તકમાં થી મળી હોય તે પુસ્તકનુ નામ મને જણાવશો તો ખૂબ ગમશે. જય


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: