સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

આપણે હવે મળવું નથી

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…
આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…
હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…

– જગદીશ જોશી

Advertisements

4 Responses to “આપણે હવે મળવું નથી”

  1. હોઠથી હવે એક ના હરફ,
    આંખમાં હવે જામતો બરફ,
    અમથા અમથા ગળવું નથી
    બહુજ સરસ પંક્તિ

  2. વાતને રસ્તે વળવું નથી

    સુંદર રચના

  3. આંખમાં હવે જામતો બરફ,
    અમથા અમથા ગળવું નથી,
    આપણે હવે મળવું નથી…

    મળવામાં જો હવે ઔપચારિકતા જ રહી હોય તો
    આપણે હવે મળવું નથી.

  4. Cooooool…Poem….reallly very gud collections


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: