સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

gujaratiblogers.com

મિત્રો અને વડીલો

આપ સૌને જણાવતાં આનંદ થાય છે કે આપણે સૌ ગુજરાતી બ્લોગ ચલાવીએ છીએ પરંતુ આ બ્લોગરોને સન્માન આપવાનું કામ શ્રી. તરુણભાઈ પટેલ કરી રહ્યા છે. તેઓ gujaratiblogers.com નામની સાઇટ ચલાવે છે જ્યાં તમે અવનવા બ્લોગરોને મળી શકો છો. આપ સૌ આ સાઇટની મુલાકાત લેશો અને નવા નવા બ્લોગરો વિશે જાણી શકશો. આપ પણ આપના વિશે તરુણભાઈને જણાવી શકો છો જેથી તેઓ આપના અને આપના બ્લોગ વિશેની માહિતી લોકો સમક્ષ મૂકશે. એમનો ઉદ્દેશ ગુજરાતી ભાષા અને ગુજરાતી બ્લોગ ચલાવતા લોકોને આગળ લાવવાનો છે. તો તેમના આ પ્રયત્નમાં આપણે સૌ સહભાગી થઈએ.

આવા સુંદર કાર્ય બદલ હું તરુણભાઈનો આભાર માનું છું અને ભવિષ્યમાં પણ તમે આવા સુંદર કાર્ય કરતાં રહેજો.

: જાગૃતિ વાલાણી

Advertisements

5 Responses to “gujaratiblogers.com”

 1. i want to be become a member of gujaratiblogers,
  can u help me?

 2. i like this websight.

 3. Hi Jagruti,

  this is Tarun. Thank you very much for writing about GujaratiBloggers.

  Please give this link of GujaratiBloggers: http://gujaratibloggers.com/blog/

  Ans also please send this link (http://gujaratibloggers.com/blog/) to Uma Vasavada.

  Tarun

 4. Dear Jagruti…Visited your Blog & liked it You can VISIT my Blog…. CHANDRAPUKAR at http://www.chandrapukar.wordpress.com See you on Chandrapukar & your COMMENTS appreciated !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: