સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

હાઈકુ

ક્ષિતિજે સૂર્ય,
અહીં ઓસનાં અંગે
રંગ અપૂર્વ.

*

અર્ધ સોણલું
અર્ધ જાગૃતિ મળ્યાં
બાહુ બાહુમાં.

*

વરસે મેહ,
ભીનાં નળિયા નીચે
તરસ્યો નેહ.

*

વિદાય લેતું
અંધારું, તૃણ પર
આંસુને મેલી.

-રાજેન્દ્ર શાહ

Advertisements

2 Responses to “હાઈકુ”

  1. સાચા મોતી જેવાં હાઇકુ.
    નેટ પર પ્રથમ વાર રાજેન્દ્ર શાહના હાઇકુ જોવા મળ્યાઁ. આભાર.

  2. પ્રિય પંચમભાઈ,

    બે વર્ષ પહેલાંની આ પોસ્ટ કદાચ તમારા ધ્યાન બહાર રહી ગઈ લાગે છે:

    http://layastaro.com/?p=565


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: