સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

હાસ્ય….સંકલિત

* કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું. એક દિવસ હાથી પોતું મારતો જાય ને રડતો જાય. સાસુએ પૂછ્યું : ‘અલ્યા એય રડે છે કાં ?’
હાથી તો ડૂસકે ચડી ગયો : ‘આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યા જ રાખે છે !!’

* હાથી મરી ગયો. કીડી છાની જ ન રહે. બધા ભેગા થઈને એને છાની રાખે… કીડી રડતાં રડતાં કહે : ‘એ મરી ગયો એટલે હું નથી રડતી. હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે !’

* બે કીડી રંગ લઈને ધુળેટી રમવા જતી હતી, રસ્તામાં એક હાથીને જોયો એટલે એક કીડીએ બીજી કીડીને પુછ્યુ કે આપણે આને રંગવો છે? ઍટલે બીજી કીડીએ કીધુ કે જવા દે ને – બીચારો એકલો છે.

Advertisements

2 Responses to “હાસ્ય….સંકલિત”

 1. AAKAASH CHHE,UDUN YA CHHUN,JAANE PATANG CHHUN

  GULAANT MAARUN NE CHAGUN,JAARI HUN JANG CHHUN;

  BHAR DORIE KAPAAUN NE KIKIYAARIO PACHHI

  LOONTAAUNPAN,UDUN FARI,MAANAS ATHANG CHHUN

  bakulesh desai responding 2 uttaraayan festival

 2. કીડી એ હાથી નું ગંજી ઉધાર માંગ્યુ બોલો કેમ.
  સમુહલગ્નનો મંડપ બાંધવો હતો
  http://jayeshupadhyay.wordpress.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: