સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

હાઈકુ – સ્નેહરશ્મિ

(૧)
કેડે દીકરો
ભારો માથે, અમીની
ચોગમ ધારા.

(૨)
નવવધૂએ
દીપ હોલવ્યો:રાત
રૂપની વેલ.

(૩)
વનની એક
લ્હેરખી આવી:કોળ્યાં
નગરે ફૂલ.

Advertisements

One Response to “હાઈકુ – સ્નેહરશ્મિ”

  1. Magical words. અર્થની ચમત્કૃતિ અદ્ભુત…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: