સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

સુરેન ઠાકર ‘મેહુલ’

પાંગરે પોતાપણું વરસાદમાં
ઝળહળે છે આંગણું વરસાદમાં

કેટલા કિસ્સા ગણું વરસાદમાં
ખળભળું કે રણઝણું વરસાદમાં

એકલું ઘર આપણું વરસાદમાં
તેં દીધું સંભારણું વરસાદમાં

ખૂબ ઘેરાયા ને ઘૂંટાયા પછી
ગીત તારું, ગણગણું વરસાદમાં

તું જ વરસે છે અવિરત એટલે
પી લીધું બેત્રણઘણું વરસાદમાં

આજ તો મેહુલ પલળીએ પ્રેમથી
ઊઘડ્યું છે બારણું વરસાદમાં

– સુરેન ઠાકર ‘મેહુલ’

Advertisements

No Responses to “સુરેન ઠાકર ‘મેહુલ’”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: