સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

? – ડૉ.નૂતન જાની

ચાલવાનું હરહંમેશ
સીધેસીધું
નીચા મોંએ
નહીં જોવાની કદીયે
આજુબાજુથી પસાર થતી કેડીઓ
નહીં સાંભળવાના જરીકેય
હવામાં ઊઠતાં નાદલયો
ભીતરના લાવામાં સળગતા શબ્દો
ભીતર જ ભંડારી રાખવાના
જો સુખી થવું હોય તો.
સહુને સુખી કરવાની નિયતિ સાથે
જન્મેલી હું
મને જ કેમ સુખી નહીં કરી શકતી હોઉં?

– નૂતન જાની

Advertisements

No Responses to “? – ડૉ.નૂતન જાની”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: