સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

મુકતકો

* મોરલાએ નાચવાનું બંધ કર્યું
કોયલે પણ ટહુકવાનું બંધ કર્યું
થઈ ગયું વેરાન મનનું આંગણું
આપે જ્યારે આવવાનું બંધ કર્યું.

* સ્નેહના સંદેશને વેચી રહ્યા
ઐક્યના ઉદ્દેશને વેચી રહ્યા
જેમને સોંપ્યો અમે સંભાળવા
એ જ લોકો દેશને વેચી રહ્યા.

– મેઘબિંદુ

Advertisements

No Responses to “મુકતકો”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: