સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

જીવન એ ભરમ છે – મેઘબિંદુ

ખુદા તારી સૃષ્ટિના કેવા નિયમ છે
સમજતાં ન સમજાય એવા મરમ છે

વીતેલા જીવનની નથી જાણ કંઈયે
છતાં ભોગવું આ તે કેવાં કરમ છે

અહીં ધારો એવું બને ના કશુંયે
અનુભવથી કહું છું જીવન એક ભરમ છે

ખુદા તારા માટે મને લોક પૂછે
હવે તું જ કહી દે શું સાચો ધરમ છે.

– મેઘબિંદુ

Advertisements

No Responses to “જીવન એ ભરમ છે – મેઘબિંદુ”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: