સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

વધાવ્યા – જાગૃતિ વાલાણી

આંખોથી જોયાને હદયમાં પ્રેમના ફુલ ખીલ્યા

નયનથી નયન મળ્યાને હૈયે હૈયા વીંધાયા

એકમેક પર ઓવારી ગયાને મનના મેલ ભૂલાયા

પ્રીતથી પ્રીત જોડીને દુ:ખોને ફગાવ્યા

હંમેશા સાથે રહીને સહુને હસાવ્યા

થોડી ક્ષણોમાં બન્યા દુનિયાથી સવાયા

જાગૃતિ વાલાણી

Advertisements

No Responses to “વધાવ્યા – જાગૃતિ વાલાણી”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: