સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

જિંદગીની બે ધારા

રસ્તે ચાલતા સામે મળી ગઈ જિંદગી

નવો ખુશનુમાં અહેસાસ હતો એ

જાણે નસનસમાં વીજળી દોડી ગઇ

મસ્ત પવનની સાથે વાતો કરતી

જાણે આકાશમાં હું વિહરવા લાગી

બાંહોમાં સમેટું હજી આ ક્ષણો ને ત્યાં

હૃદય માં એક વલોપાત થયો

જાણે હમણાં ઉલ્કાપાત થશે

ગભરાઇ એવી જોરદાર કે

જાણે જમીન પર ફસડાઇ જઈશ…………………………

આ કેવી સમયની બે ધારે

મળી હું જિંદગીને મોતના આરે.

  • જાગૃતિ વાલાણી

Advertisements

No Responses to “જિંદગીની બે ધારા”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: