સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

ભરેલી નજર

sunderbans41.jpg

 તને સ્પર્શી ને પાછી આવી મળી,

એ નજર ખાલી નહોતી.

કિરણ પર ચડી આવી મળી
એ નજર ખાલી નહોતી

ગગનને અડી પાછી આવી મળી,
એ નજર ખાલી નહોતી.

હવામાં ભળી પાછી મળી આવી,
એ નજર ખાલી નહોતી.

વમળને તરી પાછી આવી મળી,
એ નજર ખાલી નહોતી.

જળને છળી પાછી આવી મળી,
એ નજર ખાલી નહોતી.

થઈ પાતળી પાછી આવી મળી,
એ નજર ખાલી નહોતી.

– પ્રફુલ્લ દવે

Advertisements

No Responses to “ભરેલી નજર”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: