સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

ખોવાયો છે

મિલો વાહનો અને સ્મશાનમાંથી નીકળતો ધુમાડો

ચારે દિશાઓને કરે છે ધૂંધળી

આજ ધૂંધળાપણમાં આજનો માનવી

ખોવાયો છે.

પાણીના ધસમસતા પ્રવાહની જેમ

માનવી માનવ મહેરામણમાં

ખોવાયો છે.

સંધ્યા સમયે છૂપાયેલા સૂર્યની જેમ

માનવી ફાઈલો અને મોબાઈલમાં

ખોવાયો છે.

ઉત્તરાણમાં ચગતા પતંગોની જેમ

માનવી સિદ્ધીઓ હાંસિલ કરવામાં

ખોવાયો છે.

કાપડ બનાવવામાં વણાયેલા દોરાની જેમ

માનવી પોતે, પોતાનામાં જ

ખોવાયો છે.

જાગૃતિ વાલાણી

Advertisements

2 Responses to “ખોવાયો છે”

  1. આ કાવ્યમાં તમે માનવીના જીવનની વાસ્તવિકતાનું સુંદર નિરૂપણ અત્યંત ભાવવાહી સ્વરૂપે રજુ કર્યું છે. સિદ્ધી તરફ્ની આંધળી દોડમાં માનવ લાગણીવિહિન બનતો જાય છે અને માનવસંબંધો કાચની શીશી જેવાં બની રહ્યાં છે.
    માણસને પોતાની ભૂલ સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. બહુ જ સરસ કાવ્ય…જય

  2. માનવી પોતે, પોતાનામાં જ

    ખોવાયો છે.

    Good…!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: