સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

સુખદુ:ખના સાથી-મિત્રો

True Friends

મિત્રો તો જીવનમાં ઘણા બને છે જેમાં કેટલાક આવે છે કેટલાક જાય છે પરંતુ અમુક મિત્રો એક ઊંડી છાપ છોડી જાય છે.તેવા જ કેટલાક મિત્રોની વાત તમારી સમક્ષ મુકવા માગું છું.

મારી બે ખાસ બહેનપણીઓ: જીજ્ઞા અને ધીરજ આ તો થઇ નાનપણની સખીઓ,સ્કુલની સહપાઠીઓ.

ત્યારપછી કૉલેજનો નવો અભ્યાસ શરૂ થયો.પ્રથમ બે વર્ષમાં અમારી દુનિયા કૉલેજથી ઘર અને ઘરથી કૉલેજ જ હતી વધારે કોઇ સાથે સમય ન વીતાવતા હું અને જીજ્ઞા લાઇબ્રેરીમાં સમય વીતાવતા.આમ ને આમ પ્રથમ બે વર્ષ પુર્ણ થયા અને અમે F.Y.B.A માં આવ્યા.આ મારા જીવનનો નવો વળાંક હતો જ્યાં સારા મિત્રોનું એક વર્તુળ બન્યુંઅને જીવનમાં અનેક નવા રંગો ઉમેરાયા.

નવ મિત્રોના અમારા ગ્રુપનું નામ 9star હતું જેમા જીજ્ઞા,વિભા,હિજલ,દિપીકા,મનીષા,પારૂલ,વિરલ,જયશ્રી અને હું[જાગૃતિ]આમાથી કેટલીક મિત્રો આજે પોતાની દુનિયામાં મસ્ત છે પરંતુ આજ પણ જયારે એકબીજાને મળવાનું થાય છે તો જાણે આનંદની એક લહેર દોડી જાય છે.

સારા મિત્રો મળવા ખરેખર નસીબની વાત છે… મિત્રતા જાળવી રાખવી તે આપણા હાથની વાત છે.

Advertisements

One Response to “સુખદુ:ખના સાથી-મિત્રો”

  1. જાગૃતિ, મિત્રો ખરેખર જીવનમા ખુબજ મહત્વ નો ભાગ ભજવે છે. સમય સાથે મિત્રો તો નવા આવતા રહે છે પરંતુ આપણે કદી પણ જુના મિત્રો ને ભુલવા જોઈએ નહી.

    મને આ ક્રુતિ એના આ ચિત્ર – picture જોઈને જ થઈ હતી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: