સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

મારા વિશે………..

મારી એક સારી આદત કહી શકું કે રોજ સવારે ભગવાનની પુજા અને મંદિરે જઇને પછી જ કોઇ પણ કાર્યની શરૂઆત કરવી.મને ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા છે. તેમણે જીવનમાં માગ્યા વગર મારી દરેક ઈચ્છાઓ પૂરી કરી છે.

મેં પાર્લા મણિબેન નાણાવટી વુમ્નસ કોલેજમાંથી ગુજરાતી સાહિત્ય સાથે બી.એ કર્યુ છે.આ સાથે ગુજરાતી ભાષાની વધુ નિકટ જવા મેં ગુજરાતી ભાષા સાથે એમ.એ નું પ્રથમ વર્ષ પણ કર્યુ પરતું એમ.એ નું બીજું વર્ષ કદાચ આવતે વર્ષે કરીશ પણ એનો અર્થ એવો નથી કે મારો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ઓછો થઇ ગયો છે. મેં ગુજરાતી પત્રકારત્વનો કોર્સ પણ કર્યો છે પણ આ ક્ષેત્રને વ્યવસાયિક ધોરણે અપનાવી નથી શકી.આજે હું મેગ્નેટ ટેકનોલોજીસ નામની કંપનીમાં જોબ કરું છુ.અહીંયા પણ માતૃભાષા ગુજરાતી સાથે જોડાયેલી છું.હું ઉત્કર્ષ ટીમમાં જોડાયેલી નવી સભ્ય છું.ઉત્કર્ષ ટીમ ગુજરાતી ભાષાને જીંવત રાખવા માટે કાર્યરત છે.

આ સિવાય કવિતા પણ લખું છું જે તમને વાંચવા અને માણવા મળે એવો પ્રયત્ન કરીશ.નવલકથાઓ વાંચવી ગમે છે જેમાં બે નવલકથાને હું હંમેશા વાગોળું છું એક છે કુન્દનિકા કાપડીયાની ‘સાત પગલાં આકાશમાં’ અને બીજી છે વર્ષા અડાલજાની’અણસાર’.વાંચનની સાથે ટી.વી જોવાનો મને ગાંડો શોખ છે.પરંતુ આજકાલ તે પણ ઓછો થઈ ગયો છે.આ સાથે ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતો પણ રમવી ગમે છે પણ છેલ્લા કેટલાક મહિનાઓથી રમી શકી નથી.

ઘણું કહેવાનું છે પરંતુ આજે નહી ફરી કયારેક…

Advertisements

11 Responses to “મારા વિશે………..”

 1. આજે જ તમારો બ્લોગ જોયો. ગમ્યો.

 2. waah kamal ni chhokri chhe. pourush karta stree vadhare pravruttisheel ane dhirajvanti chhe.maro e mail id hit_raj2002@yahoo.com chhe

 3. hi, i m Jwalant Naik. i like to get Garva Gujaratis on Internet. i m a web designer by proffession. i m working on the web site of sahityasangam.net. Sahitya Sangam is the well known firm which is working with a motto to make every Gujarati a good reader. For which, we are now creating a website, to be in contact with Gujaratis all over the world. u can choose ur book on the site. it will be working till the february end.

 4. Hu Ak Bijnesh men chhu, Mari manyata mujab koi pan chhokri kudarat nu banawelu shundar ful hoi chhe, Pan tema Shugandh sivay biju kai hotu nathi, Tari Kavita vanci ne mane aem lagayu ke na amuk ful ma shugandh + Preana pan hoi chhe, Mane tari Kavita Vanchavi gamache Pan tu Tari kavita mane post ma mokal Athva mane mo.9426263880 upar fon kar.

 5. wah khubaj saras

  pahelij var tamara blogni mulakat lidhi che

  aamto hu lagbhag darek gujrati blog vanchi chukyo chu pan tamara blog vishe koi mahitij nahti aaje joyo tamaro blog ane aanand thayo aahaj gujrati sahityane ane gujrati bhashane jivant rakhvani koshish karsho ji

  mara blog jova vinanti che

  http://www.kapilnusahiya.wordpress.com
  http://www.bhrugusanhita.wordpress.com

  kapil dave

 6. vadhu nathi bolvu pan etlu kahis k well said

 7. બહુ સરસ..થોડામાં ઘણું જાણવાનું મળ્યું.
  કુન્દનિકા કાપડીયાની ‘સાત પગલાં આકાશમાં’ અહીં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનીઆની લાયબ્રેરીમાંથી લઈને વાંચી હતી.
  તે વખતે પન્નાબેન નાયક અહીંના ગુજરાતી વિભાગનું સંચાલન કરતાં. ઘણાં સુંદર પુસ્તકો એમણે પુસ્તકાલય માટે પુરેપુરો રસ લઈ વસાવેલા. હજી પણ વાંચવા મળે છે. તમારી ‘મારી લખેલી પહેલી કવિતા-જિંદગી વાંચવાની ઈચ્છા થઈ પણ લીંક તૂટેલી જણાય છે. જય

 8. MANE TAMARI 1 SARI ADAT A GAMI K TAME BHAGVAN MA KHOB BAROCHU CHE T AME PAN CHE ANE ME PEHALI VAR TAMRO BOLK JOYO CHE TAME MANE MARA E MAIL PAR MARI SATHE VAT KARI SAKO CHU MARIO E MAIL ID CHE makwanakiritkumar@gmail.com PALESH 1 VAR VAT KAR JO…….. (KIRIT)

 9. જાગૃતિ,

  તમારો બ્લોગ ખુબ મજાંનો છે. પણ અપ્રિલ પછી અપ-ડેટ નથી થયો.
  પાર્લા મણીબેન નાણાવટી, ઉફ! ક્યાં જમાનાની યાદ કરાવી દીધી? મેં ત્યાં મારું ૧૧-૧૨ ૧૯૮૬-૮૭માં કર્યા હતાં. ત્યારે બનેલી બહેનપણીઓ આજે પણ જીવનમાં પમરાટ ફેલાવે છે.
  નવાં મિત્રો બનાવવાનું ગમે જ છે, જો ઇચ્છા હોય તો મારા ઈ-મેઈલ પર સંપર્ક કરી શક્શો.
  આભાર.

  રચના

 10. wah…wah…………..gujarat ni narr tane dhany 6e!!!!!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: