સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for May, 2008

પેલે પાર

26/03/07

આકાશ શું છે?
મારા હૃદયમાંથી
વિલસતું તેજ હોય
એવું મેં હંમેશા
અનુભવ્યું છે.
પણ એ તેજનો હું
ખરેખર ક્યારેય
અનુભવ કરી શકીશ?
- આશા ગોસ્વામી