કવિતા - મનમોહન નાતુ
શબ આ કવિનું
બાળ્શો નહિ રે,
જિંદગીભર એ
બળતો જ હતો
ફૂલો પણ તે પર
ચડાવશો નહીં રે,
જિંદગીભર એ
ખીલતો જ હતો.
- મનમોહન નાતુ
અનુવાદ: જયા મહેતા
શબ આ કવિનું
બાળ્શો નહિ રે,
જિંદગીભર એ
બળતો જ હતો
ફૂલો પણ તે પર
ચડાવશો નહીં રે,
જિંદગીભર એ
ખીલતો જ હતો.
- મનમોહન નાતુ
અનુવાદ: જયા મહેતા
ખૂબ સુંદર કાવ્ય… એક શેર યાદ આવી ગયો:
પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.
વિવેક - 26/03/07 at 5.03