ગઝલ - ઉદયન ઠક્કર
- ભીંજાવામાં નડતર જેવું લાગે છે :
શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે.- મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”
- મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
- મોસમની હિલચાલ જ છે આશાવાદી :
સોળ અચાનક સત્તર જેવું લાગે છે.- ખુલ્લા ડિલે વૃદ્ધ મકાનો ઊભાં છે,
અક્કેકું ટીપું શર જેવું લાગે છે !
- ખુલ્લા ડિલે વૃદ્ધ મકાનો ઊભાં છે,
- ઉદયન ઠક્કર
Loading...
ભીંજાવામાં નડતર જેવું લાગે છે :
શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે.
IT IS ALWAYS HARD UNLESS ONE KNOWS WHAT MAKES THE PERSON WET !!
THERE IS A GUJARATI POEM.
MAHI PADYA TE MAHASUKH MANE,
DEKHANHARA DAZE JONE !!
dhavalrajgeera - 26/03/07 at 5.03
sooooooooo nice……….
aakhe aakhi gazal j paste karvi padshe .. !!
Pinki - 26/03/07 at 5.03