સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

સપનાના જોનાર - જાગૃતિ વાલાણી

એક સીધી સાદી વ્યક્તિને
મનમાં ઘણા સપનાઓ
કરાવે પુત્રના લગ્નને લાવે ઘરમાં વહુ
જોવે દોહિત્રનું મોં અને રમાડે તેને બહુ
સુખ સાદગીમાં આરામથી રહે સહુ
કેટલાક સપનાઓ પૂરા થયા
અને
કેટલાક અધૂરા રહી ગયા
જાવું હતું કયાંક અને પહોંચી ગયા કયાંક
આમ અચાનક સપનાઓ જોનાર
બીજા માટે સપનું બની ગયા.

- જાગૃતિ વાલાણી

No Responses to “સપનાના જોનાર - જાગૃતિ વાલાણી”

Leave a Reply