દરિયામાં હોય એને મોતી કહેવાય છે,તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછયું:લે બોલ,હવે તું………..
પંખીવછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછયું:લે બોલ,હવે તું………..
ઊંચી ઘોડીને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે [...]
Archive for January, 2007
એક પ્રશ્નગીત
26/03/07પક્ષી ગાતું નથી
26/03/07 પક્ષી ગાતું નથી
પોતાની સીમાઓની કક્ષાનો ઉદઘોષ કરે છે.
સિંહ ત્રાડ પાડતો નથી
પોતાની હકૂમત કયાં કયાં છે તેનો આદેશ કરે છે.
હાથી વૃક્ષો સાથે અંગ ઘસતો નથી
પોતાના પ્રદેશની સીમા નક્કી કરે છે.
હું કવિતા કરતો નથી
મારા-તારા મનને પામું છું.
- પુ.શિ.રેગે